શું તમારે રોજ રાત્રે પેશાબ કરવા વારેવારે જવું પડે છે. કદાચ વધારે પડતી ઠંડીને લીધે પણ આ શક્ય છે પણ જો તમે ૫૦ થી ઉપરની ઉંમરના હો તો પ્રોસ્ટેટનું ચેકઅપ જરૂરથી કરાવો. સિદ્ધિવિનાયક હોસ્પિટલ મણિનગર. Jan 22nd, 2019 4:16 PMShare this on :