Ahmedabad
08048053867
સિદ્ધિવિનાયક હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ નું નવું સો...
સિદ્ધિવિનાયક હોસ્પિટલ, મણિનગર, અમદાવાદ નું નવું સોપાન, હવે નિકોલ માં. યુરોલોજી માં સિનિયર સર્જન એવા શ્રી ડો.અભય ખાંડેકર સાહેબ તથા વરિષ્ઠ જનરલ સર્જન શ્રી ડો.નિકુંજ જોષી સાહેબ ની સેવા પૂર્વ અમદાવાદ માં ટૂંક સમય માં શરુ કરી રહ્યા છીએ.
હાલ માં નિકોલ માટે એપોઇન્ટમેન્ટ નોંધ શરુ છે. ફોન : 9909032651-52
Dec 22nd, 2021 2:15 PM